આજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં વિપક્ષનો સામનો કરવા રણનીતિ ઘડવામાં આવશે. બધા ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.