શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (11:08 IST)

Todays Latest News Live - ગુજરાતમાં 2 દિવસ સુધી પડશે હાડ ધ્રુજાવનારી ઠંડી, તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડા પવનો અને જીવલેણ શીત લહેરનો સમયગાળો ફરી પાછો ફર્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમા

gujarat forest
ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાં અનેક IFS અધિકારીઓની બદલી

gujarat forest

વન અને પર્યાવરણ વિભાગમાં સરકારે અનેક IFS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા, આજે સરકાર દ્વારા કેટલાક મહત્વના હોદ્દાઓ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક હોદ્દાઓને ડિમોટ પણ કરવામાં આવ્યા છે.

11:06 AM, 7th Feb
 ગુજરાતમાં 2 દિવસ સુધી પડશે હાડ ધ્રુજાવનારી ઠંડી, તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો  
Gujarat Weather Update:   ગુજરાતમાં ઠંડા પવનો અને જીવલેણ શીત લહેરનો સમયગાળો ફરી પાછો ફર્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 2 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ આ જ રીતે રહેશે.