ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 જાન્યુઆરી 2025 (11:31 IST)

વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી

Breaking News
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અલકાપુરી સ્થિત એક હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.