સંબંધિત સમાચાર
- જૂનાગઢઃ લીલી પરિક્રમાને મંજૂરી
- વડોદરાના ફેક્ટરી માલિક પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી
- રાહુલ ગાંધીએ વાત કરતા ગુજરાતમાં ફેરબદલના એંધાણ
- ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મોડેલ ફાર્મ યુવા અને પ્રગતિશીલ ખેડૂતો માટે બન્યું રોલ મોડેલ, યુવાનોએ મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ અપનાવી
અમદાવાદમાં ATSના દરોડા
અમદાવાદના જુહાપુરાના સકીદ એપાર્ટમેન્ટમાં રેડ કરી ATSએ એક આરોપી શાહિદ સઈદને ઝડપ્યો છે. ATSના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને મુંબઈથી આરોપીઓ ઝડપાયા છે.
આ આરોપી પાસેથી 139 સિમ કાર્ડ મળી આવ્યા છે. આ આરોપીએ અમિત નામના યુવક પાસેથી 139 સિમ કાર્ડ મેળવ્યા હતા. Voip એક્સચેન્જ સોફ્ટવેરના ઉપયોગથી ગેરકાયદે પ્રવૃતિ કરતા હતા
આગળનો લેખ
