શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 નવેમ્બર 2024 (12:20 IST)

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

morari bapu
Ahmedabad Hit and Run - રાજ્યમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે . અમદાવાદામાં એસજી હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર મહિલા અને પુરૂષને કારચાલકે અડફેટે લીધા 



12:20 PM, 24th Nov

12:11 PM, 24th Nov
મુંજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારિબાપૂએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી

12:02 PM, 24th Nov
રાજકોટ બન્યુ રામમય 

રાજકોટના રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા. 
 
રામકથાની નીકળી ભવ્ય પોથીયાત્રા.