શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (16:41 IST)

ભાજપના નેતાઓની દારૂની મહેફિલનો

drink
ભાજપના નેતાઓની દારૂની મહેફિલનો

Alcohol Party:  ગુજરાતથી ભાજપના નેતાઓની દારૂની મહેફિલનો એક વીડિયો સામે આવી રહ્યુ છે પણ આ વીડિયો ક્યારનો છે આની કોઈ પુષ્ટિ કરી નથી.

દારૂબંધીમાં ભાજપા નેતાઓનો એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ. આ વીડિયોમાં ભાજપા નેતા દારૂ પાર્ટી કરતા હોય આવા આરોપ લગાવ્યા છે. વીડિયો મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો છે. 
 
વીડિયોમાં ભાજપના ધારાસભ્ય સાથે ભાજપના હોદ્દેદારો નજરે પડી રહ્યા છે. આ પાછળ હવે અવતો થઈ રહી છે આ રાજકીય દાંવ હોવાની વાત થઈ રહી છે.