મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ ઝેર પી ને કરી આત્મહત્યા

Last Modified સોમવાર, 20 જૂન 2022 (16:33 IST)
એક જ પરિવારના 9
લોકોનો આપઘાત- મહારાષ્ટ્રના સાંગલીથી ચોંકાવનાર ઘટના સામે આવી છે.
એક જ પરિવારના 9
લોકોની લાશ ઘરમાં મળી છે. જે પછી આખા વિસ્તારમા સનસનાટીભરી છે.

સ્થળે પહોંચી પોલીસ શરૂઆતી તપાસમાં તેને સામૂહિક આત્મહત્યાને કરાર આપી રહી છે. આ ઘટના રાજધાની મુંબઈથી 350 કિલોમીટર દૂર સાંગલી જિલ્લાના મહેસલની છે.

પોલીસની તરફથી કર્જના ભારથી પરેશાન થઈ આત્મહત્યા કરવાની શકયતા જાહેર કરાઈ રહી છે.

મરનાર પરિવારનો સંબંધ એક ડાક્ટર પરિવારથી હતો ઘટના સોમવારે 200 જૂનની છે. ડાક્ટર દંપતિના એક ઘરથી છ લાશ તો બીજ ઘરથી ત્રણ લાશ મળી છે.


આ પણ વાંચો :