1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 ડિસેમ્બર 2023 (08:32 IST)

ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

cold
રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે.

હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, સાથો સાથ ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.