જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ - જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ Bhupendra Patel
ભુપેન્દ્ર પટેલ બન્યા નવા CM
વિજય રૂપાણીના રાજીનામા પછી રવિવારે ભાજપ વિધાયક દળની બેઠકમાં ગુજરાતના ઘાટલોદિયા સીટથી વિધાયક ભૂપેંદ્ર પટેલ ગુજરાતના નવા સીએમ હશે. પટેલ પાટીદાર સમાજથી છે અને ઘાટલોદિયા સીટ પર વિધાયક છે.
જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ
વિજય રૂપાણીના રાજીનામા પછી રવિવારે ભાજપ વિધાયક દળની બેઠકમાં ગુજરાતના ઘાટલોદિયા સીટથી વિધાયક ભૂપેંદ્ર પટેલ ગુજરાતના નવા સીએમ હશે. પટેલ પાટીદાર સમાજથી છે અને ઘાટલોદિયા સીટ પર વિધાયક છે.
ભૂપેંદ્ર પટેલ આનંદીબેન પટેલના નજીકી ગણાય છે . આનંદીબેન પટેલે જ્યારે આ પદથી રાજીનામુ આપ્યુ હતુ તો તેમની જ સીટથી ભૂપેંદ્ર ચૂંટણી લડ્યા હતા. મુખ્યમંત્રી પદની રેસમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને આર.સી. ફાલદુનું નામ સમાચારોમાં હતું.
- - ઔડાના ચેરમેન રહી ચુકેલા ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા ગુજરાતના નવા CM
- ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ગુજરાતની ઘાટલોદિયા (Ghatlodia) વિધાનસભાથી વિધાયક છે. તે પહેલા ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અહમદાબાદ અર્બન ડેવલપેંટ ઑથોરિટી (AUDA) ચેયરમેન રહ્યા. પટેલએ અહમદાબાદ મ્યુનિસપલ કોએપોરેશન (AMC)ની સ્ટેંડિંગ કમેટીના ચેયરમેન પણ રહ્યા છે.