સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જૂન 2023 (12:08 IST)

Biporjoy Cyclone- ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતૂર , 15 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા

ઓટનો સમય હોવા છતા દરિયો બન્યો છે ગાંડોતૂર, દ્વારકાના ગોમતી ઘાટ પર 15 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે (11 જૂન) બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. 
 
ભયંકર તબાહી મચાવશે બિપોરજોય 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન. ગોવામાં ભારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.અહીં હવામાના વિભાગે પણ વરસાદને લઈને લર્ટ જાહેર કર્યુ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર સૌથી મોટું જોખમ ગમે ત્યારે પવન અને વરસાદ ફૂકાસે