બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (21:06 IST)

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે બીજેપીએ જાહેર કર્યા અ‍મદાવાદ મનપાના ઉમેદવારોના નામ

ભારતીય જનતા પાર્ટીએ વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર પછી આજે મોડી સાંજે અમદાવાદના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે આ વખતે અનેક નવા યુવા ચેહરા અને મહિલાઓને તક આપી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૈકી કર્ણાવતી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.