શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (16:08 IST)

સુરેન્દ્રનગર: ભાજપના નેતાની હત્યા

સાયલા તાકુલાના ભાજપા નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનુ આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પીટલમાં મોત થયુ છે. 
 
સાયલા તાકુલાના ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારી પર અજાણ્યા 15 શખ્સોએ તીક્ષ્ણ હથિરાથી હુમલો તેમજ 3-4 વાર રાઉંડ ફાયરિંગ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમની મોત થયુ છે.