ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (13:17 IST)

Todays live news - દાહોદમાં ભીષણ માર્ગ અકસ્માત, મહાકુંભથી પરત ફરી રહેલ પર્યટક વૈન અને ટ્રક વચ્ચેની ટક્કરથી 4 ના મોત, 6 ઘાયલ

car accident
Gujarat Road Accident: ગુજરાતના દાહોદ જીલ્લામાં શનિવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. જ્યારે કે અન્ય છ ઘાયલ થઈ ગયા. દુર્ઘટના એ સમયે થઈ જ્યારે મહાકુંભથી શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલ એક પર્યટક વૈન દાહોદ જીલ્લામાં એક રાજમાર્ગ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ.  
 
સુરતવાસીઓ માટે આજથી હેલ્મેટ ફરજીયાત, નહી પહેરનારને 500 રૂપિયા દંડ 
 
હેલ્મેટ એ ટુવ્હીલર ચલાવતા લોકોની સુરક્ષા માટે હોય છે. કારણ કે મોટાભાગના અકસ્માતમાં જીવ માથે વાગવાથી જાય છે.  આ વાત આપણે બધા જાણીએ છીએ. છતા સરકારને અને ટ્રાફિક પોલીસ દ્વારા કેટલા નિયમો કાઢવામાં આવે છે. કેટલીય વાર સમજાવવામાં આવે છે પણ આપણે તેમાથી છટકબારી કરીને ખુદને હોશિયાર સમજીએ છીએ. 
સુરતમાં આજથી દરેક માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યુ છે અને લોકો આ નિયમને ફોલો કરે એ માટે જ નહી પહેરનારને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેથી એ તો તમારા હાથમાં છે કે તમે રોજ 500 રૂપિયા આપશો કે પછી હેલ્મેટ પહેરશો. 