રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2024 (15:49 IST)

હિંમતનગરના હમીરગઢ ગામે રેલવે અંડરબ્રિજ પાણીમાં, ST બસ જળમગ્ન

social media

Himatnagar hamirgarh-હિંમતનગરના હમીરગઢ ગામે રેલવે અંડરબ્રિજ પાણીમાં, ST બસ ખોટકાતા થઈ જળમગ્ન થઈ ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તરત જ  ડ્રાઈવર અને કંડકટરનું કર્યુ રેસ્કયુ કરવા આવી ગયા. હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી.

હમીરગઢ ગરનાળમાં બસ ડૂબી
હાલ ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  આ દરમિયાન હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી.