મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2023 (08:41 IST)

Corona gujarat updates- કોરોના કેસમાં એક વાર ફરી વધારો, રાજ્યમાં કોરોનાના નવા 324 કેસ

corona india
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 766  એકિટવ કેસ છે.આ પૈકી 35  દદી હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. થલતેજ,બોડકદેવ સહિતના વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહયા છે. અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું  આગામી સમયમાં 12 થી 14 વર્ષના બાળકોને આપવા માટે કોરબી વેકસ વેકિસન આવશે.
 
 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે. જેની સામે 317 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે