ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો, કેસની સંખ્યા 570 આવી

Last Modified શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (09:34 IST)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 570 આવી પહોંચી છે.
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 254314,
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
3, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 737, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
242901 ,
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા, 7056

છેલ્લા 24 કલાકમાં 570 નવા કેસ
આજે 737 દર્દીઓ સાજા થયા
આજે કુલ 3 મૃત્યુ જે પૈકી 1 અમદાવાદમાં
શહેરોમાં કેસ
અમદાવાદ 107
સુરત 83
વડોદરા 77
રાજકોટ 62
ભાવનગર 6
જામનગર 4
સુરેન્દ્રનગર 4
રાજ્યમાં એક્ટિવ કેસ 7056


આ પણ વાંચો :