શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (13:42 IST)

બનાસકાંઠાના ડીસામાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું, ચાર લોકોની અટકાયત

બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ ડીસાની મોઢેશ્વરી સોસાયટી ખાતે પણ મેફેડ્રોન

ડીસા તાલુકા પોલીસે ટેટોડા ગૌશાળા પાસેથી મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કુલ 117.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ચાર શખ્સો સાથે 15 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીસા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.