સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (14:40 IST)

Gujarat Earthquake: ગુજરાતના દ્વારકામાં લાગ્ય ભૂકંપના આંચકા 5.3 ની તીવ્રતા

Gujarat Earthquake: ગુજરાતના દ્વારકામાં લાગ્ય ભૂકંપના આંચકા 5.3 ની તીવ્રતા 
 
ગુજરાત (Gujarat) માં શુક્રવારે દ્વારાકા (Dwarka) ની પાસે 5.3 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો. ભૂકંપનો કેંન્દ્ર દ્વારકા, ગુજરાત ભારતથી 556 કિમી પશ્ચિમમાં હતો. ભૂકંપ ભારતીય સમય મુજબ 12.37 વાગ્યે 10 કિલોમીટરની ગહરાઈથી આવ્યો. 
Gujarat Earthquake: ગુજરાતના દ્વારકામાં લાગ્ય ભૂકંપના આંચકા 5.3 ની તીવ્રતા