ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (14:27 IST)

વલસાડના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા,

વલસાડના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા,  રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતા નોંધાઈ. આજે દેશ 26મે જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે

ત્યારે ગુજરાતનાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોની ધરા ધ્રૂજી. વલસાડના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર
ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.