બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (08:48 IST)

કચ્છના ખાવડા માં ભૂકંપના આંચકા અનુભવાયા

earthquake
Kutch - કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 3.54 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 4 રિએક્ટર સ્કેલની હોવાનું કહેવાય છે. તેનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હોવાનું કહેવાય છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી

ભૂકંપનું કેન્દ્ર અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.