શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 16 ઑક્ટોબર 2024 (08:34 IST)

GSEB board Exam Time Table- ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

board
ધો.10-12ની પરીક્ષાની તારીખો જાહેર
 
GSEB board exam- ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 27મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે અને 13મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે .

27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી લેવાશે ધો.10-12ની બોર્ડની પરીક્ષા, અંદાજિત 11 લાખ પરીક્ષાર્થી હશે ગત વર્ષે એટલે કે માર્ચ-2024ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરવામાં આવી હતી.