મહેસુલી તલાટીની ભરતીની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
મહેસુલી તલાટીની ખાલી જગ્યાઓ પર રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ભરતીની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે.
આગામી તા. 14 ઓક્ટોમ્બરના રોજ મહેસુલી તલાટીની ભરતીની મુખ્ય પરીક્ષા યોજાઈ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.