બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2019 (10:18 IST)

Results -12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું પરિણામ જાહેર, પરિણામ આ રીતે ચેક કરો

Results -12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું આજે પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સાયંસનુ પરિણામ આજે જાહેર થયુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 12માનુ પરિણામ સત્તાવાર વેબસાઈટ  gseb.org પર જોઈ શકો છો. તમે પરિણામ www.gseb.org પર જઈને આ રીતે પરિણામ જોઈ શકો છો. 

12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ
 
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ માટે જુદુ પરિણામ રજુ કરશે. 

પરિણામ આ રીતે ચેક કરો 
 
1. સૌ પહેલા સત્તાવાર વેબસાઈટ - gseb.org  પર જાવ 
2. તેના લિંક પર ક્લિક કરો જ્યા રિઝલ્ટ લખ્યુ છે. 
3  ત્યારબાદ GSEB HSC Science result 2019 પર ક્લિક કરો 
4. લોગિન વિંડોમાં જરૂરી વિગત નોંધાવો 
5. સબમિટ બટન પર ક્લિક કરો. 
6. ત્યારબાદ તમને તમારુ GSEB HSC Science 2019 Results સ્ક્રીન પર પ્રદર્શિત જોવા મળશે. 
7. ત્યારબાદ GSEB HSC Science 2019 Results નું પ્રિંટ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટ આઉટ કાઢી લો. 
 
ગયા વર્ષે  72.99%  વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ પરીક્ષા પાસ કરી હતી. કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ્માટે GSEB 12નું પરિણામ 2019 મે ના અંતિમ અઠવાડિયામાં રજુ કરવામાં આવશે. જો કે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.