ગાંધીનગરમાં આજે એકસાથે ત્રણ રેલી યોજાઈ હતી જેના કારણે શહેરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આંગણવાડી અને આશા વર્કરોની સરકાર વિરોધી રેલીને પગલે જડબેસલાક નાકાબંધી કરવામાં આવી હતી. જેના કારણે ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિધાનસભા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. જ્યારે ગિફ્ટ સર્કલ પાસેથી...