ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ સારું પર્ફોમન્સ તો આપ્યું પણ પ્રદેશનો આંતરિક વિખવાદ સમ્યો નહિં. પ્રજાએ મજબુત વિપક્ષ બનાવ્યો પણ વિપક્ષ પાર્ટીનો તાજ વિવાદમાં મુકાયો. મનામણા અને સમજાવટો લાંબો સમય ચાલી પણ અંતે કોંગ્રેસ ભરતસિંહને રજા આપી દીધી. પણ ભરતસિંહના મામા જ દીકરા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ...