મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (18:37 IST)

ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યું ગુજરાત, તીવ્રતા 3.7 નોંધાઇ

-તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો
-કોઈપણ નુકસાની થઈ નથી
-તીવ્રતા 3.7 નોંધાઇ 
 
Earthquake in gujarat- આજે બપોરમાં ઉકળતી ગરમી દરમિયાન 3 વાગીને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતો. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઇ હતી.  ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે.
 
ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યું ગુજરાત ન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર. ભૂકંપને લઈ કોઈપણ નુકસાની થઈ નથી