બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 નવેમ્બર 2023 (21:00 IST)

અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી

Ahmedabad Police transfers
Ahmedabad Police transfers

અમદાવાદના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો.. 
 એક જ પોલીસ સ્ટેશનમાં સાત વર્ષથી ચીટકી રહેલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી.. 
 પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી 
 પીએસઆઇ પીઆઇ અને હવે પોલીસ કર્મચારીઓમાં બદલીનો ગંજીપો ચિપતા પોલીસ કમિશનર જી.એસ. મલિક 
 કોન્સ્ટેબલ ,હેડ કોસ્ટેબલ અને એએસઆઈ ની મોટાપાયે બદલી

 
એક સાથે જ તમામ 1124 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં પોલીસકર્મી છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા. 
 
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ બદલી કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.  7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.  છેલ્લા ઘણા વર્ષથી પોલીસ કર્મચારીની બદલી અટકી પડી હતી. 
police badli
   
aaje 
police badli
 



    
police
police