રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (12:15 IST)

હેડક્લાર્ક પેપર લીક : ગુજરાતમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનાર 'માસ્ટર માઇન્ડ'ની ધરપકડ

exam
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક કરનારા 'માસ્ટર માઇન્ડ' તુષાર મેરની પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી ધરપકડ કરી છે.
 
પોલીસના કહેવા પ્રમાણે આરોપી તુષાર મેરની ધરપકડ પ્રાંતિજ પોલીસે સોનપરી ગામમાં થી કરી હતી.