રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2022 (13:28 IST)

Video - અમરનાથ દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે હતા, અચાનક આવ્યું પૂર, લોકો તંબુઓ સાથે તણાઈ ગયા

ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઊભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બેથી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયાં હતાં. દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. નીચેના Videoમાં જુઓ દુર્ઘટના