સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 જુલાઈ 2022 (16:01 IST)

Video- 4 જુલાઇથી 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

4 જુલાઇથી 10 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તારીખ 5-6 જુલાઇએ ઉત્તર-મધ્ય અને દ. ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તો 6-7 જુલાઇએ ગુજરાતનાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ 8-9-10 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.