બુધવાર, 19 નવેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (16:06 IST)

વૃદ્ધા બની રખડતા ઢોરનો શિકાર: CCTV Video

Hunting of old stray cattle: CCTV Video
social media

Hunting of old Lady stray cattle: CCTV- મોરબી વિસ્તારમાં રખડતાં ઢોરે રાહદારી 75 વર્ષીય મહિલાને શિંગડા પર ઉઠાવી રસ્તા પર પટક્યા હતા. ઢોરે અ​​​​ડફેટે લેતાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે
 
મળતી વિગત મુજબ, વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી. ત્યારે બે રખડતાં ઢોર ત્યાં આવે છે. એક ઢોર બેકાબૂ થઈને વૃદ્ધાની પાછળ દોડે છે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ છે અને એ CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.