શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (15:53 IST)

ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ- મંદિર સામે વાછરડાના અંગો ફેંકાયા

In an attempt to hurt religious sentiments
પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. બનાવની જાણ થતાં હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર એકત્ર થયા હતા.
ઈસનપુર ગોવિંદવાડી પાસે બનેલા આ બનાવને પગલે મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ એક્ટિવા પર આવેલા બે શખ્સે આ કૃત્ય આચર્યાનો દાવો કર્યો છે.
 
ઈસનપુર ગોવિંદવાડી પાસે મહાદેવજી મંદિર પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા શખસો ગાયના વાછરડાના કપાયેલા અંગો ફેંકી ફરાર થયા