ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જુલાઈ 2018 (15:02 IST)

ભગવાન જગન્નાથની રથયાત્રા તૈયારીઓ શરૂ

ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ઉપરણા બનાવવાની કામગીરી મંદિરના સેવકો દ્વારા હાથ ધરવામાં આવી છે.