રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (12:45 IST)

કચ્છ બન્યું કશ્મીર નલિયામાં આજે તાપમાન માત્ર 4.4 ડિગ્રી નોંધાયું

કચ્છ બન્યું કાશ્મીરબે દિવસથી પડી રહેલ ઠંડીનું મોજુ આજે વધુ તીવ્ર બન્યું છે કચ્છનું કાશ્મીર તરીકે ઓળખાતુ નલિયામાં પારો આજે  4.4° પોચી ગયું છે ભારે ઠંડીના કારણે નલિયા અને વાયોર બાજુના વિસ્તારોમાં ઠંડીની ખાસ અસર જોવા મળી રહી છે
 
નલિયા 4.4°
 ભુજ   11.6°
કંડલા એરપોર્ટ  11.3°