Gram Panchayat Election Result - કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયા જાણી લો તેમના નામ
રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. 33 જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચ પદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે.
અહી બતાવેલા લિસ્ટમાં કયા જિલ્લાના કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયું તેની માહિતી આપવામાં આવી છે.
|
જીલ્લો |
ગામ |
વિજેતા સરપંચ |
|
પાટણ |
ગજા ગામ |
જવાનજી ઠાકોર |
|
પાટણ |
રુની |
દિનેશ મકવાણા |
|
પાટણ |
વાસણા |
દિવાબેન |
|
પાટણ |
ધોરકડા |
હિનાબેન આહિર |
|
પાટણ |
રૂપનગર |
જીતેન્દ્રભાઈ ડાભી |
|
પાટણ |
મેમણા |
જસીબેન મહાદેવભાઈ જાદવ |
|
પાટણ |
ગઢા |
વાઘેલા અશોકભાઈ કુંભાજી |
|
પાટણ |
નવામોકા |
બબીબેન પરમાર |
|
પાટણ |
માનપુરા |
ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ |
|
પાટણ |
જોરાપુરા |
અમૃતબેન ચૌધરી |
|
પાટણ |
દાદર |
નીતાબેન ચૌધરી |
|
પાટણ |
જોરાવર ગજ |
ગીતાબેન ઠાકોર |
|
પાટણ |
ઝડાલા |
પોપટભાઈ ઠાકોર |
|
પાટણ |
વરાણા |
પ્રભુભાઈ ઠાકોર |
|
પાટણ |
જસવંતપુરા |
રસીદાબેન કુતુંબભાઇ વોરા |
|
પાટણ |
બાદરપુરા |
માણેકબેન મુકેશભાઈ સોલંકી |
|
પાટણ |
ઝંડાલા |
પોપટભાઈ સુડાભાઈ ઠાકોર |
|
પાટણ |
જેસંગપુરા |
જેમાબેન સુથાર વિજેતા |
|
પાટણ |
ભદ્રાડા |
નાડોદા ગુણવતી બેન |
|
પાટણ |
ગોલપુર |
વાલીબેન દિલીપજી ઠાકોર |
|
નવસારી |
સરોણા |
નયન પટેલ |
|
નવસારી |
વેજલપોર |
જયશ્રીબેન હળપતિ |
|
નવસારી |
નડગધરી |
મનોજ બલલુંભાઈ પટેલ |
|
નવસારી |
પણજ |
જયશ્રી પટેલ |
|
નવસારી |
ચીમનપાડા |
ચંદુ ભાઈ ઝીંણમભાઈ પટેલ પટેલ |
|
નવસારી |
લાછકડી |
સુમિત્રા બોયા |
|
નવસારી |
દુબલ ફળિયા |
મહેન્દ્ર પટેલ |
|
નવસારી |
સતિમાડ |
નાનું ભાઈ મહાલા |
|
નવસારી |
કેળકછ |
કરસન પટેલ |
|
નવસારી |
નવતાળ |
અનિલ પટેલ |
|
નવસારી |
આરક-રણોદરા |
શર્મિષ્ઠા રાઠોડ |
|
નવસારી |
પરસોલી |
હિરેન પટેલ હળપતિ |
|
નવસારી |
સરાવ |
પરેશ હળપતિ |
|
નવસારી |
કોથમડી |
હિતેશ પટેલ |
|
નવસારી |
મોલધરા |
દમિયંતી બહેન રાઠોડ |
|
નવસારી |
પડઘા |
સુમિત્રા બહેન હળપતિ |
|
નવસારી |
ગુરુકુલ સુપા |
રાકેશભાઈ રાઠોડ |
|
નવસારી |
મિર્ઝાપૂર |
સંજય પટેલ |
|
અમદાવાદ |
જક્સી |
નવઘણ ઠાકોર |
|
અમદાવાદ |
ઝુંડ |
હિનાબેન પટેલ |
|
અમદાવાદ |
લીલાપુર |
ઉષાબેન ઠાકોર |
|
સુરેન્દ્રનગર |
સજજનપુર |
લાલજી પટેલ |
|
સુરેન્દ્રનગર |
રૂપાવટી |
ગિરીરાજસિંહ ઝાલા |
|
સુરેન્દ્રનગર |
સાંકળી |
પ્રવિણભાઇ બાબુભાઇ ખાચર |
|
સુરેન્દ્રનગર |
નાના મઢાદ |
જનકભા લાભુભા ગઢવી |
|
સુરેન્દ્રનગર |
કરણગઢ |
જશુબેન ગોવિંદભાઇ માધર |
|
સુરેન્દ્રનગર |
જેસડા |
ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા |
|
સુરેન્દ્રનગર |
માળોદ |
રાકેશ ઇશ્વરભાઇ પટેલ |
|
સુરેન્દ્રનગર |
કારીયાણી |
રાકેશ અમરશીભાઇ વોરા |
|
સુરેન્દ્રનગર |
મોટા મઢાદ |
વજુભા બારડ |
|
સુરેન્દ્રનગર |
મુંજપર |
હંસાબા દિગ્વિજયસિંહ પરમાર |
|
સુરેન્દ્રનગર |
ભીમગઢ |
રાહુલભાઇ બચુભાઇ ઝાપડીયા |
|
સુરેન્દ્રનગર |
ઘાઘરેટીયા |
વસંતબેન પાંચાભાઇ ગોસલીયા |
|
દાહોદ |
ટાંડી |
પ્રિંયંકાબેન ભાભોર |
|
દાહોદ |
ભીટોડી |
વિનોદ ડામોર |
|
દાહોદ |
દેવીરામપુરા |
કમલીબેન અભેસિંહ રાઠવા |
|
દાહોદ |
અભલોડ |
વિનોદભાઈ દીપ્સીંગ બારીયા |
|
દાહોદ |
હીન્દોલીયા |
રમતીબેન મગનભાઈ ભીલ |
|
દાહોદ |
જંબ્બુસર |
મંજુલાબેન અર્જુનસિંહ બારીયા |
|
દાહોદ |
નાની ઝરી |
મમતાબેન બારીયા |
|
દાહોદ |
ફુલપરા |
અજયસિંહ મેડા |
|
દાહોદ |
નાળાતોડ |
ભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા |
|
દાહોદ |
જાંબુઆ |
સૂરમીલાબેન સુરેશભાઇ પારઘી |
|
દાહોદ |
રાણીપુરા |
શર્મીલાબેન નરેશ પટેલ |
|
દાહોદ |
વળભેટ |
ગીતાબેન દીપસીગ રાઠવા |
|
ખેડા |
રમોસડી |
જાગૃતિબેન વાઘેલા |
|
ખેડા |
ભીોજાના મુવાડા |
મંજુલાબેન પટેલ |
|
ખેડા |
વાઘાવત |
દીપક સોલંકી |
|
ખેડા |
અમૃતપુરા |
કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ |
|
ખેડા |
જલોયા |
સવિતાબેન રમણભાઈ પરમાર |
|
ખેડા |
આલમપુરા |
વિમલબેન હસમુખભાઈ સોલંકી |
|
ખેડા |
તાલપોડા |
લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ |
|
ખેડા |
અમૃતપુરા |
કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ |
|
ખેડા |
સંદેશર |
લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર |
|
ખેડા |
સલૂણ |
રમેશભાઈ રૂદાભાઈ પરમાર |
|
ખેડા |
અરજનપુર કોટ |
માધવસિંહ કાળાભાઈ ડાભી |
|
અરવલ્લી |
ટુણાદર |
યોગીનીબેન |
|
અરવલ્લી |
રૂઘનાથપુર |
કનુભાઈ ડી પટેલ |
|
અરવલ્લી |
કીડીઆદ |
મગી બેન ભરવાડ |
|
અરવલ્લી |
ગોતાપૂર |
જશીબેન અર્જનભાઈ પગી |
|
અરવલ્લી |
વાસણા |
ગંગાબેન ભીખાભાઇ પટેલ |
|
અરવલ્લી |
શામળપુર |
પ્રકાશભાઈ ગામેતી |
|
જૂનાગઢ |
પીપવલ |
ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી |
|
જૂનાગઢ |
મેધપુર |
જીણાભાઈ મારું |
|
જૂનાગઢ |
ખોખરડા |
મુકેશ ભાઈ મુછડીયા |
|
જૂનાગઢ |
ડૂંગરી |
કપિલાબેન રાબડીયા |
|
જૂનાગઢ |
નગડીયા |
પ્રકાશ પરમાર |
|
જૂનાગઢ |
ગોરજ |
પ્રભાબેન ડોડીયા |
|
જૂનાગઢ |
વીરપુર |
લખમણભાઈ |
|
જૂનાગઢ |
વાડલા |
શાંતિબેન |
|
જૂનાગઢ |
બળિયાવાડ |
મહિપત ભાઈ વાળા |
|
જૂનાગઢ |
બંધાળા |
ચંપાબેન ગોંડલીયા |
|
જૂનાગઢ |
મેવાસા કાકડીયા |
વિનોદભાઈ રાણોલિયા |
|
કચ્છ |
શિયોત |
ગંગારામ ભાઈ પટેલ |
|
કચ્છ |
આણંદસર (વિથોણ) |
જયાબેન રૂડાણી |
|
કચ્છ |
વળવા |
જિતુભા જાડેજા |
|
કચ્છ |
સાંધવ |
જયવીર સિંહ ભગવાનજી જાડેજા |
|
કચ્છ |
આમારા |
વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ |
|
કચ્છ |
ભડલી |
હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ |
|
કચ્છ |
ઘોરહર |
હાજી અલના |
|
કચ્છ |
ફૂલાયેગ્રામ |
રબરખીયા જત |
|
કચ્છ |
લોરિયાગ્રામ |
ડાઈબેન ભાનુશાલી |
|
અમરેલી |
ભાણીયા |
ભગતભાઈ ભમમર |
|
અમરેલી |
અનિડા |
હરેશભાઇ ચોડવડીયા |
|
અમરેલી |
નાનુડી |
શાયરા બેન કુરેશી |
|
અમરેલી |
જુના માલકનેસ |
કૈલાશબેન પરમાર |
|
અમરેલી |
જુના માલકનેસ |
કૈલાશબેન પરમાર |
|
અમરેલી |
ખોડીયાણા |
કાનજીભાઈ ભાયાભાઈ બગડા |
|
અમરેલી |
તાતણીયા |
રાજુભાઇ ભમ્મર |
|
અમરેલી |
ફાચરિયા |
રંજનબેન રામાણી |
|
ભાવનગર |
નોંધનવદર |
ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા |
|
ભાવનગર |
હડમતીયા |
મેર કાજલબેન મયુરભાઈ |
|
ભાવનગર |
માઇધાર |
પુનાબેન કલાભાઈ ડાંગર |
|
ભાવનગર |
ભારાટીમબા |
ધાભાઈ કુરજીભાઈ બગદારીયા |
|
ભાવનગર |
રાજગઢ |
બાબુભાઈ ગોવિંદભાઇ પનારા |
|
ભાવનગર |
રામપરા |
રાજુભા ભગુભાઈ |
|
ભાવનગર |
રોજીયા |
જયદેવસિંહ સરવૈયા |
|
ભાવનગર |
જુના સાંગણા |
ઉષાબેન હરદેવગીરી ગોસ્વામી |
|
ભાવનગર |
ચૂડી |
ઘનશ્યામભાઈ રમણા |
|
જામનગર |
ખારાવેઢા |
રંજનબેન કેશવજીભાઇ બોરીચા |
|
જામનગર |
શેખપાટ |
હંસાબેન મનસુખભાઈ ચાવડા |
|
જામનગર |
બજરંગપુર |
પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજા |
|
મહેસાણા |
પ્રતાપગઢ |
ફાલ્ગુનકુમાર પટેલ |
|
મહેસાણા |
દેથલી |
પુરીબેન દેસાઈ |
|
મહેસાણા |
ધનપુરા |
લાલજીભાઈ દેસાઈ |
|
મહેસાણા |
કાંસા.એન.એ |
નિમિષાબેન પટેલ |
|
ગાંધીનગર |
વાંકાનેરડા |
રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર |
|
સુરત |
કનાજ |
અનિલ પટેલ |
|
બનાસકાંઠા |
ઉચરપી |
હાર્દિક દેસાઈ |
|
રાજકોટ |
ઉબાળા |
દશરથસિંહ જાડેજા |
|
રાજકોટ |
રામપર |
જયેશ બોઘરા |
|
હિંમતનગર |
ધુલેટા |
રાખી બેન રાઠોડ |
|
હિંમતનગર |
છાદરડા |
ધવલ પટેલ |
|
મોરબી |
મયાપુર |
નથુભાઈ કણઝરીયા |
|
પંચમહાલ |
જાંબુઘોડા |
જીતકુમાર મયંકભાઈ દેસાઈ |
|
વલસાડ |
મોરાઈ |
પ્રતિક પટેલ |
|
વલસાડ |
કોચરવા |
રાજેશ ભાઈ પટેલ |
|
વલસાડ |
ઠક્કરવાડા |
હનીબેન પટેલ |
|
નર્મદા |
નરખડી |
મમતાબેન વસાવા |
|
વડોદરા |
ગયાપુરા |
કમલેશ પટેલ |