સંબંધિત સમાચાર
- ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો
- અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે
- શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,
- પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક, વિરોધ હિંસક બન્યો, અબ્દુલ કાદિર ખાન સહિત 12ના મોત
- કન્નૌજમાં લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 ડોક્ટરોના દર્દનાક મોત
Live Gujarati news Today- અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ દાદાના પ્રાંતઃ શૃંગાર દર્શન#SomnathTemple pic.twitter.com/6kcoiG4E60
— DD News Gujarati (@DDNewsGujarati) November 28, 2024
09:16 AM, 28th Nov
social media
Ahmedabad: અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાયવરને સલામત રીતે બહાર કાઢ્યાં
#Ahmedabad: અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત
— DD News Gujarati (@DDNewsGujarati) November 28, 2024
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાયવરને સલામત રીતે બહાર કાઢ્યાં pic.twitter.com/NS9gbNn5mC
08:56 AM, 28th Nov
BZ Group Scam- BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ ઈસ્યુ
BZ Group Scamગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા BZ ગૃપ પર CIDની તવાઈ થઇ છે. આ કંપની પર પૉન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ લાગ્યો છે. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવ્યુ છે .
08:50 AM, 28th Nov
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના શહેરોમાં અમદાવાદમાં 15.9, ડીસામાં 15.4, ગાંધીનગરમાં 15.3, વિદ્યાનગરમાં 16.6, વડોદરામાં 13.8, સુરતમાં 20.4, દમણમાં 20.2, ભુજમાં 17.9, 13.16 નાપાક વરસાદ નોંધાયો છે. અમરેલી, ભાવનગરમાં 16.6, દ્વારકામાં 17.2 20.2, ઓખા 22.8, પોરબંદર 15.2, રાજકોટ 15.0, ચિરાગ 19.3, સુરેન્દ્રનગર 17.6, મહુવા 17.5 અને કેશોદ 15.8 તાપમાન નોંધાયું છે.
