શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 1 જૂન 2021 (14:24 IST)

તાપી : એ ગુજરાતી જાદુગર જે કોરોનામાં બેકાર બની હવે ચાની દુકાન ચલાવે છે

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. કોરોનાના આ કપરા સમયમાં દરેકે લોકોની આર્થિક પરિસ્થતિ નબળી થઈ ગઈ છે, જેમાં કલાકારોની સ્થિતિ દયનીય બની છે,
 
અનેક લોકો પોતાનો મૂળ ધંધો છોડી મજબૂરીમાં સામાન્ય ધંધો કરી પેટિયું રળી રહ્યાં છે, તાપી જિલ્લાના વૈશ્વિક જાદુગર પહેલાં જાદુનો ખેલ કરી જીવન ગુજારતા હતા અને ઘણા પ્રખ્યાત પણ હતા પણ હવે તેઓ 
 
ચાની લારી ચલાવે છે.