મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 જૂન 2021 (11:37 IST)

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, શું આ ગર્લફ્રેંડના ચક્કરમાં પકડાયો ભાગેડું વેપારી મેહુલ ચોકસી

ભારતના ભાગેડું વેપારી મેહુલ ચોકસીના એંટીગુઆથી ડોમનિકા પહોંચડાવવાના રહસ્ય ગહરાઈ રહ્યો છે. ડોમિનિકા પહોંચતા સમયે મેહુલની સાથે જે મહિલા હતી, તેની મિસ્ટ્રી પણ ઓછી નથી. સવાલ આ છે કે શું તે 
 
મહિલા મેહુલની ગર્લફ્રેંડની હતી? આ કેસમાં તેની શુ ભૂમિકા હતી?  અને તે મેહુલની સાથે શા માટે હતી? આ બધા સવાલોને લઈને અત્યારે સસ્પેંસ બન્યુ છે પણ આ વચ્ચે તે મહિલાની એક્સક્લુસિવ ફોટા લાગી 
છે. 
 
એક મોટુ સવાલ તપાસ એંજંસીઓની સામે મોઢા ખોલીને ઉભો છે કે મેહુલ ચોકસીની સાથે શું થયું?  શું તે તેમની ગર્લફ્રેંડની સાથે લગ્જરી બોટ પર મસ્તી માટે ગયો હતો? શું તે મહિલાએ મેહુલને તેમના તેમના જાળમાં ફંસાવયો હતો અને ત્યારબાદ તેને કિડનેલ કરી લીધું. પછી ડિમિનિકા પહોંચાડયા. અને સવાલ આ પણ છે હની ટ્રેપનો કેસ પણ થઈ શકે છે. 
 
સૂત્રોનો કહેવુ છે કે તે મહિલા એંટીગુઆમાં રહેતી હતી અને થોડા સમય પહેલા સવારે અને સાંજની સૈરના સમયે મેહુલ ચોકસીથી તે મહિલાની ભેંટ થઈ હતી. તે મહિલા ખૂબ આકર્ષક અને સુંદર છે પણ મેહુલએ તેથી મિત્રતા કરી લીધી. 
 
પછી 23 મેને તે મહિલાએ મેહુલને મળવા માટે એક અપાર્ટમેંટમાં બોલાવ્યા. પણ જ્યારે ચોક્સી અપાર્ટમેંટમાં પહૉંચ્યા તો ત્યાં ઘણા લોકો હાજર હતા. જેને કથિત રીતે તેનો કિડનેલ કરી લીધુ અને તેને ડોમિનિકા લઈ ગયા. જ્યાં તેની ધરપકડી કરી લીધી હતી. 
 
ભારતમાં હાજર મેહુલન વકીલ પણ તેને ડિમિનિકા પહોંચવામાં તે મહિલાની ભૂમિકાને જ શકાસ્પદ માની રહ્યા છે. હવે સવાલ આ છે કે તે મિસ્ટ્રી વુમેનના ચક્કર શું છે. તેના પર આધિકારિક રીતે કોઈ વાત સામે નથી આવી.  પણ ગર્લફ્રેંડની સાથે મેહુલના ડોમિનિકા પહોંચવાના ખુલાસો સૌથી પહેલા એંટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉનને કર્યા હતા. 
 
મેહુલના ડોમિનિકા પહોંચવાની વાર્તા સસ્પેંસ ભરેલી છે. આ વચ્ચે ડોમિનિકાના હોસ્પીટલથી તેમની નવી ફોટા મળી છે. ફોટામાં મેહુલના શરીર પર ઈજાના નિશાન જોવાઈ રહ્યા છે. જેને મેહુલના વેકીલએ ટાર્ચરના સાક્ષી જણાવ્યા છે. 
 
મેહુલ ચોકસીના એંટીગુઆથી ફરાર થવામાં આ દાવો પણ થયુ છે કે જાળી દસ્તાવેજોથી તેમની ગર્લફ્રેંડ સાથે ભાગ્યો હતો. પણ જે ટ્રેવલ ફર્મની સેવાઓ લેવાની વાત સામે આવી છે. તેમાં કહ્યુ કે મેહુલ અને તેણીની ગર્લફ્રેડ તેના કસ્ટમા નથી હતા. 
 
મેહુલ ચોકસીના ડોમિનિકા પહોંચડવાની મિસ્ટ્રી કોઈ બોલીવુદ થ્રિલરથી ઓછી નથી આ વચ્ચે તેને લઈને એંટીગુઆની સરકાર વિપક્ષ સામ-સામે છે. બન્ને તરફથી મેહુલની સાથે ભેળસેળનો આરોપ એક બીજા પર લગાવાયો છે. મેહુલને લઈને બે જુદા-જુદા મહાદ્વીપમાં હંગામો છે. 
 
મેહુલ મિસ્ટ્રી ગર્લ કોણ છે? મેહુલ ચોકસી હવે ડોમિનિકાથી પરત એંટીગુઆ જશે કે ભારત લાવશે. આ સવાલ છે.