સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2024 (15:01 IST)

એક સાથે એક જ જગ્યાએ12 જ્યોર્તિલિંગના દર્શન, કચ્છમાં સૌથી મોટી શિવ કથા

12 Jyotirlingas shiv katha
કચ્છાના માંડવી તાલુકામાં ફરાદી ગામમાં આ કથા 4 માર્ચથી 10 માર્ચ સુધી ચાલશે. મહાકથા કથા વાચક ગિરિબાપૂની ઉપસ્થિતિમાં આયોજવામા આયુ છે. આ શિવ કથામાં 12 જ્યોર્તિલિંગના દર્શ ખૂબ સુંદર રીત કરી શકશે. 
 
12 જ્યોર્તિલિંગની મૂળ પ્રતિકૃતિઓ જેમ એક ભવ્ય સેટ બનાવ્યો છે. કથાથી પહેલા દિવસે શિવ ભક્ત દર્શન માટે ઉઅમટી પડ્યા છે. આ મહાશિવ કથાનો આ આયોજન મણિશંકર વીરજી પેઠાની પરિવારએ કહ્યુ છે. 
 
લોકગાયકનો કાર્યક્રમ પણ રખાયુ છે. 
ફરાદી ગામમાં ગિરિબાપૂના ભવ્ય કથાના ઘણા કાર્યક્રમની સાથે એક અઠવાડિયા સુધી વિવિધતાઓ ભરેલી રહેશે. આ વચ્ચે ગુજરાત અને બીજા રાજ્યોથી બીજા ભજન અને શિવ આરાધના ગાનાર લોકગાયકનો કાર્યક્રમ પણ રાખાયુ છે. 
 
આ શિવ કથામાં કે રીતે બધા 12 જ્યોર્તિલિંગના જેમજ મંદિર બનાવ્યા છે. તે કથામા મુખ્ય આકર્ષણ બની ગયા છે. 12 જ્યોતિર્લિંગના દર્શનમા દર્શનાર્થી સોમનાથ, શ્રી ત્રયંબકેશ્વર, તમે શ્રી વૈદ્યનાથ, શ્રી મલ્લિકાર્જુન, શ્રી ભીમાશંકર, શ્રી કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર, શ્રી કેદારનાથ, શ્રી નાગેશ્વર, શ્રી રામેશ્વર, શ્રી મહાકાલેશ્વર, શ્રી ધ્રુશલેશ્વર મંદિરના વ્યક્તિગત દર્શન કરી શકશો. કથા શરૂ થતાં જ દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યાં છે. આ પ્રસંગમાં વૃદ્ધો અને બાળકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ બેટરી સંચાલિત વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
ભારતમાં પહેલીવાર આટલુ મોટુ કથા સેટ 
આ ભારતની એવીકથા છે જેમાં આટ્લુ મોટુ સેટ બનાવ્યો છે અને સાથે આટલા જ્યોર્તિલિંગના દર્શન પણ લોકો કરી શકશેૢ આયોજકોનો કહેવુ છે કે દર દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે આશા છે કે વધારે થી વધારે એક લાખથી વધારે શ્રદ્ધાળુ કથા સાંભળવા આવશે. શિવ લગ્ન આયોજન માટે  1200×1000ફીટ કથા મંડપ બનાવવામાં આવ્યો છે. કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે અને કથાના છેલ્લા દિવસ એટલે કે 10મી કથાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે.