શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મહેસાણા , સોમવાર, 24 જુલાઈ 2017 (09:58 IST)

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

મોડી રાત્રી થી સતત વરસાદનું આગમન જિલ્લામાં 24 કલાકમાં કુલ 876 મિમી વરસાદ ખાબક્યો. 

બેચરાજીમાં 99 મિમી

કડીમાં 43મિમી

ખેરાલુમાં 95 મિમી

મહેસાણામાં 101મિમી

વડનગરમાં 70 મિમી

વિજપુરમાં 82 મિમી

વિસનગરમાં 57 મિમી

સતલાસણામાં 154 મિમી

ઊંઝામાં 109 મિમી

જોટાણામાં 66 મિમી

: ધરોઈ ડેમ : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ મુખ્ય જળાશય ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ. આજે સવારે 7-00 કલાકની સ્થિતીએ ધરોઈ ડેમની માહિતી જાણો.. 
ડેમની ફાઈલ તસ્વીર છે.