Night Curfew-રાત્રિ કર્ફ્યૂ નહી વધે- કોરોના કેસ વધતાં હવે નાઈટ કર્ફ્યૂ વધશે નહી
કોરોના કેસ વધતાં હવે નાઈટ કર્ફ્યૂ વધશે
આરોગ્યમંત્રી રાજ્યમાં કેસ વધ્યાનો કર્યો સ્વીકાર
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં સતત પાંચમીવાર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે અને 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીનું નાઈટ કર્ફ્યૂ ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી