શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 જૂન 2019 (11:52 IST)

નો હેલ્મેટ, નો એન્ટ્રી' નું બેનર શાળા સંચાલકોને લગાવવા આદેશ અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર કર્મચારી - વિદ્યાર્થ

અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો
 
નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર
 
કર્મચારી - વિદ્યાર્થીને વાહન સાથે હેલ્મેટ હોય તો જ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ આપવા આદેશ
 
નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 500નો દંડ ફટકારવા આદેશ
 
વધુમાં વધુ રૂપિયા 25,000 સુધીનો વસૂલી શકશે દંડ
 
દંડ કરતા પહેલા જવાબદારને સાંભળવાની પૂરતી તક આપવા માટે પણ ઉલ્લેખ
 
સગીર વિદ્યાર્થીઓ વાહન ના લાવે તેનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે
 
આ અગાઉ 'નો હેલ્મેટ , નો એન્ટ્રી'નો અમલ નિરમા યુનિવર્સીટીમાં સફળતા પૂર્વક કરાઈ ચુક્યો છે