શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત, , શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (15:13 IST)

જય શ્રી ગણેશ પાનવાળાનું નવું 'લડ્ડુ મીઠા પાન' જે લગભગ બે મહિના સુધીખાઈ શકાય છે

આજકાલ પાન ખાનારાઓની સંખ્યામાં વધારો થતો જાવા મળે છેલોકોને જ્યારે રાતના સમયે પાન ખાવાની તલબ લાગે ત્યારે ક્યાંય પાન મળતું નથીપરંતુ ગુજરાતના સુરત માટે આનંદના સમાચાર છેપૂરા સુરતમાં જય શ્રી ગણેનીપાનની અનેક દુકાનો છે જેમાંની મોટાભાગની એરકિન્ડશન્ડ દુકાન છેપાંડે પરિવારના બોસદેવરાજધરગુલાબધરલાલમણિ,શેષમણિરામધર વગેરે પેઢીઓથી  ધંધા સાથે સંકળાયેલા છેપૂના પાટિયાના જય શ્રી ગણેશ પાનની દુકાનના માલિક બંસીધરપાંડેજેઓ સાત-આઠ એરકિન્ડશન્ડ પાનની દુકાન ચલાવી રહ્યા છે
 


તેમની દુકાનના સુનીલસિંહે જણાવ્યું કે તેમની મોટાભાગનીદુકાનમાં બે નવા પાન ઇન્ટ્રોડ્યુસ કર્યા છેપહેલું પાન છે 'લડ્ડુ મીઠા પાન', એક વખત બનાવાયેલું પાન બે મહિના સુધી ખરાબ થતુંનથીએમાં ગુલાબખસખસકેસરકોકોનટચોકલેટડ્રાયફ્રુટ વગેરે જાવી ડઝનેક પ્રકારના લડ્ડØ મીઠા પાન છેજ્યારે બીજું પાનછે 'ઝાગવાલા કાથાપાન જે ખાવાથી કલર અને સ્વાદ બંને મોંમાં આવશે પણ માં ધોવાથી કલર નીકળી જશે અને એવું લાગશેનહીં કે પાન ખાધું છેબંને પાન લોકોને પસંદ પડી રહ્યા છેઅહીં ૨૦ રુપિયાથી લઈ હજારો રૂપિયાના પાન ઉપલબ્ધ છે
 


જય શ્રીગણેશ પાનની દુકાનના માલિક બંસીધર પાંડેએ મુંબઈમાં એક હોટેલમાં થયેલી વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કેસુરતના લોકોનેપાન ઘણું પસંદ છે ફેમિલી પાન શોપ છેઅમે લોકોને શ્રેષ્ઠ આપવાની કોશિશ કરીએ છીએઅમારૂં લડ્ડુ મીઠા પાન અનેઝાગવાલા કાથા પાન લોકોને પસંદ પડી રહ્યું છેહવે ટૂંક સમયમાં અમે મુંબઈમાં જય શ્રી ગણેસની બ્રાન્ચ ખોલી રહ્યા છીએ.