બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:51 IST)

રાહુલ ગાંધીની ગુજરાતના નેતાઓ સાથે બેઠક- ગુજરાત કોગ્રેસના નવા પ્રમુખ કોણ તે નક્કી થશે

રાહુલ ગાંધીની ગુજરાતના નેતાઓ સાથે બેઠક- ગુજરાત કોગ્રેસના નવા પ્રમુખ કોણ તે આવતીકાલે નક્કી થશે
 
Gujarat કોંગ્રેસના સિનિયર નેતાઓ જશે દિલ્લ, 22 ઓક્ટોબરે રાહુલ ગાંધી સાથે કરશે બેઠક. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે.  
 
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે આવતી કાલે દિલ્લી ખાતે મુલાકાત કરશે.