રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (15:03 IST)

જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : આગામી ત્રણ દિવસ મેઘો મંડાશે

જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શકયતા જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : દક્ષિણ મધ્ય ગુજરાતમાં 30 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બરમાં બે થી 6 ઇંચ, સૌરાષ્ટ્રમાં 1 થી પ ઇંચ અને કચ્છમાં 1 થી 2 ઇંચ વરસાદની શકયતા
 
ભાવનગર
ભાવનગર શહેરમાં ધીમી ધારે  વરસાદ નું આગમન
વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
આતુરતાથી વરસદની રાહ જોઈ રહેલ શહેરી જમો માં ખુશી 
વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી
 
જન્માષ્ટમી પર્વે રાજ્યમાં વરસાદની પધરામણી 
છોટાઉદેપુર, જાંબુઘોડા અને નાંદોદમાં 2 ઈંચ વરસાદ
રાજ્યના 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
વડોદરામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ