શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 જુલાઈ 2022 (08:46 IST)

Weather update- 5 દિવસ અતિભારે વરસાદની આગાહી ક્યાં પડશે ભારે

Heavy Rain in Gujarat
12 જૂલાઈ
અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ
 
13મી જૂલાઈ
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ
 
14 જૂલાઈ
અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ
 
15 જૂલાઈ
જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ

8 જિલ્લામાં રેડ એલર્ટ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ
અત્યાર સુધી 10,674 લોકોનું સ્થળાંતર કરાયું

વરસાદની સ્થિતિને લઈ રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
 
33 જેટલા લોકોના વીજળી પડવાથી મોત
 
8 લોકોના દીવાલ પડવાથી મોત
 
16 લોકોના ડૂબવાના કારણે મોત
 
6 લોકોના ઝાડ પડવાથી મોત
 
1 વ્યક્તિનું વીજથાંભલો પડવાથી મોત