ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (11:15 IST)

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી- ગુજરાત વરસાદ LIVE અપડેટ

આગામી 3 કલાક દરમિયાન પોરબંદર, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 

મોરબી હળવદની દિઘડીયા નદીમા નવા નિરની આવક
 
પુલ પરથી જઇ રહ્યુ છે પાણી
 
લોકોને અવર જવર કરવામા મુશ્કેલી 
 
પુલ રીપેર કરવા અવાર નવાર રજુઆત સતા કોઇ કામગીરી નહી
 
હળવદથી સરા તરણેતર ચોટીલાને જોડતો આ પુલસે
 
ઉપરવાસમા ભારે વરસાદથી નદિ બે કાઠે
 
હળવદમા રાત્રીના સમયે 40 MM પડ્યો વરસાદ 


નવસારીમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ઘરોમાં ફરી વળતા ઘરની બહાર ન નીકળી શકવાના કારણે વૃદ્ધા લખીબેન છગનભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું



વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર  વરસાદ
 
મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુની પાણી આવક
 
 ડેમના 8 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા
 
 ડેમમાંથી દમણગાં નદીમાં 71,950 ક્યુસેક પાણી છોડાયું 
 
દમણગાં નદી કિનારાના ગામના લોકોને એલર્ટ રહેવાની સૂચના
 
વલસાડ કલેક્ટરે આપી સૂચના