ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (10:17 IST)

ગુજરાતમાં વરસાદ: વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં, 300થી વધુ લોકોને સલામત ખસેડ્યા

sutra pada
ઠેર ઠેર પાણીનાં આ દૃશ્યો વલસાડનાં છે, જ્યાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તોર જળમગ્ન બન્યા હતા.
 
ઉપરવાસમાં ભારે વરસાદ અને ભરતીને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
 
શહેરના કાશ્મીરનગરમાં બાચવકામગીરી માટે એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી હતી.
 
એનડીઆરએફની ટીમો અહીં નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહી છે, જેથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.