સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (09:59 IST)

Photos Ahmedabad Rain- અમદાવાદમાં ગાડીઓ પાણીમાં ડૂબી, ઔડા તળાવની પાળી તૂટતાં વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યાં

- અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ

- શહેરના મોટા ભાગના વિસ્તરમાં વરસાદી માહોલ

- બોડકદેવ, જજીસ બંગલા, વસ્ત્રાપુરમાં વરસાદ

- શહેરના અનેક વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા

- ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા છે. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. 

- ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા છે. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે.