1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 22 ઑક્ટોબર 2023 (13:09 IST)

રાજકોટ: પાણીમાં ગરબાનો યુવકનો VIDEO

Rajkot: VIDEO of young man drowning in water
રાજકોટમાં અંડરવોટર ગરબા ડાન્સ કરતો આ કલાકાર જયદીપ ગોહિલ. આ વીડિયોમાં એક છોકરાએ દાંડિયા લઈને ગરબા કર્યા છે જેનો વીડિયો વાયરલ થયો છે. હવે તમે કહેશો કે આ ગરબા રમીને
 
સોશિયલ મીડિયા પર ફક્ત ગરબા અને અવનાવા સ્ટેપ્સના વીડિયો ખેલૈયાઓ પોસ્ટ કરી રહ્યાં છે ત્યારે પાણીની નીચે ગરબા ડાન્સ કરનાર ડાન્સરનો એક વીડિયો સામે આવ્યો છે.  જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ પાણીની સપાટી નીચે ગરબા ડાન્સ કરતો જોવા મળે છે.
 
અંડરવોટર ગરબા ડાન્સ કરતો આ કલાકાર જયદીપ ગોહિલ છે.તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પણ અંડરવોટર ડાન્સર મેન્સન કર્યું. આ યુવકની પ્રતિભા તેને બધા કરતા અલગ બનાવે  છે.વિડિયોને માત્ર ખૂબ જ પ્રશંસા મળી નથી, પરંતુ આ ટેલેન્ટેડ વ્યક્તિના સુપરહિટ પર્ફોર્મન્સને અલગ અલગ પ્લેટફોર્મ પર શેર પણ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hydroman (@hydroman_333)